કેન્સર જેવા રોગો મટાડવા માટે, આ વસ્તુ જીવન માં વરદાન છે, આ જાણવા આ પોસ્ટ વાંચો.
હેલ્લો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે.તમારું આ ચેનલમાં આજે હું તમને બતાવવાનો છું. ગૌમુત્ર નો લાભ આપણા શરીરના ઘણા બધા રોગ મટાડવાનું કામ કરે છે.
મિત્રો ગોમૂત્ર ધરતી પર અમૃત સમાન છે. અને ઘણા બધા મોટા રોગો મટાડવાનું કામ કરે છે. પ્રાચીનકાળથી જ ગાયને લોકો માતા કહીને બોલાવતા હતા. ગાયનો ગોબર, દૂધ, ઘી શરીરને સ્વસ્થ રાખે છે. અને આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
ગૌમૂત્રથી પીવા થી થવા વાળા આ છ ફાયદાઓ:
1. જો ગૌમુત્ર તમે ત્રિફળા ચૂર્ણ અને દૂધ નાખીને પીવો તો શરીરમાં લોહી ને સ્વસ્થ રાખે છે. આપણા શરીરમાં લોહીની માત્ર વધારવાનું કામ કરે છે. અને જો તમને લોહીની તમારા શરીરમાં કમી જણાતી હોય તો તમારે આ આ પીવું જોઈએ.
2. આયુર્વેદિક માં જણાવ્યા પ્રમાણે, ગૌમુત્ર કફ વાત પિત ને દૂર કરે છે. ગૌમુત્ર કાચ કે માટીની વાસણમાં લઈને,સાફ કપડામાં ગાળી ને 1/ 4 સવારમાં ખાલી પેટે લેવું જોઈએ. આ આપણા શરીરમાં જીવાણુ નાશક હોય છે. અને જેને પાચન ન થતું હોય તો તેને આ લેવું જોઈએ.
3.આયુર્વેદિક માં જણાવ્યા પ્રમાણે, ગૌમુત્ર કફ વાત પિત ને દૂર કરે છે. ગૌમુત્ર કાચ કે માટીની વાસણમાં લઈને, સાફ કપડામાં ગાડી ને 1 4 સવારમાં ખાલી પેટે લેવું જોઈએ. આ આપણા શરીરમાં જીવાણુ નાશક હોય છે. અને જેને પાચન ન થતું હોય તો તેને આ લેવું જોઈએ.
4.તમારા આંખોમાં બળતરા અને શરીરમાં કમજોરી જણાતી હોય ત્યારે, ગૌમુત્ર ને ખાંડ સાથે પીવાથી શરીરમાં ઘણા બધા લાભ થાય છે. અને તમારે વિચારવાની શક્તિ પણ વધારો થાય છે.
5.પેટમાં કેન્સર અને ગળાના કેન્સર માં ખોરાકની નળીને કેન્સરથી ગૌમુત્ર રોજ પીવાથી કેન્સર જેવા પણ રોગો મટાડી શકાય છે.
6.એક ગ્લાસ પાણી સાથે ચાર ટપકા ગૌમૂત્રના બે મોટા ચમચા સહદ અને 1 ચમચી લીંબુનો રસ ભેગા કરીને રોજ પીવાથી શરીરમાં ચરબીને દૂર કરે છે. મોટાપો શરીરને નામોનિશાન મટાડી દે છે.
7.પ્રાચીનકાળમાં આ પરંપરા ચાલીને આવી રહી છે ગૌમૂત્રના બે ટપકા લઈને પાણીમાં મેળવીને ઘરમાં છાંટવાથી ઘર પવિત્ર થઇ જાય છે. અને નાહવા સાથે પાણીના ટપકા નાખીને નાહવાથી શરીરમાં ઉર્જા પ્રાપ્ત થાય છે.
દોસ્તો આ જાણકારી આ સારી લાગે તો કોમેન્ટમાં તમારું રાય જરૂર આપો.
Comments
Post a Comment