Skip to main content

જો તમે આટલી વાર જાઓ છો ટોયલેટ, તો તે છે તમારી સ્વસ્થ કિડની હોવાનો નો સંકેત…અત્યંત કામની માહિતી જાણો?


જો તમે આટલી વાર જાઓ છો ટોયલેટ, તો તે છે તમારી સ્વસ્થ કિડની હોવાનો નો સંકેત…અત્યંત કામની માહિતી જાણો

કિડની ની બીમારીઓ થી પીડિત લોકો ની સંખ્યા લગાતાર વધતી જઈ રહી છે. જણાવી દઈએ કે આગળના વર્ષે છત્તીસગઢ યુરોલોજી સોસાયટી ના તરફથી વીઆઈપી રોડ સ્થિત વીડબલ્યું કૈનીયાંન હોટેલ માં મુંબઈ, ગોવા, નાગપુર ના યુરોલોજીવિશેષજ્ઞ એ દર્દીઓની ફ્રી માં તપાસ કરી હતી.ત્રણ દિવસના આયોજના પહેલા દિવસે 1500 દર્દીઓ પહોંચ્યા હતા જેમાં પ્રોસ્ટેટ કેન્સર ના 300 દર્દીઓ અને 1100 જેટલા દર્દીઓ પથરીથી પીડિત હતા. 100 લોકો એ નિયમિત તપાસ કરાવી હતી.

ડોક્ટર એ જણાવ્યું કે મોટાભાગે લોકો પથરીથી પીડિત છે અને ઘણા પ્રોસ્ટેટ કેન્સરથી, જેનું કારણ તમાકુ અને ધુમ્રપાન છે.વધુ પડતી સિગરેટ પીવાથી કિડની ફેઈલ થઇ રહી છે.

પ્રોસ્ટેટ કેન્સર જીવલેણ રોગ નથી, પણ ઉપચાર જરૂરી છે:
ડોકટરે જણાવું કે પ્રોસ્ટેટ કેન્સર જીવલેણ બીમારી નથી પણ જો તેનો યોગ્ય સમયે ઉપચાર ન કરવામાં આવે તો અન્ય બીમારીઓ પણ લાગુ પડી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર તમાકુ નું નિયમિત સેવન કરનારા લોકોને થાય છે. બાથરૂમ ની થેલી માં મસ્સા જેવા ઘણા દાણા બની જાય છે. જેનાથી બાથરૂમ રોકાવા લાગે છે, અને પેટમાં પણ દુખાવો થાય છે. જો તેની નિયમિત તપાસ ન કરવામાં આવે તો તે ગંભીર બની શકે છે. તેના પરિણામે કિડની પણ ફેઈલ થઇ શકે છે.

ટમેટા, પાલક ના સિવાય મીઠું ઓછું કરો, પથરીથી મળશે છુટકારો:
પાથરી થવાથી ઘણા દર્દીઓ અંધવિશ્વાષ માં પણ આવી જાય છે. ઘણા લોકો ટમેટા પાલક વગેરે ખાવાનું છોડી દે છે, પણ તે યોગ્ય નથી. પથરી થવાનું મુખ્ય કારણ વધારે પડતું મીઠા નું સેવન છે, અને સાથે જ તમાકુ નું સેવન પણ. આ સિવાય વધુ માત્રા માં પાપડ, ચટણી, અથાણું ખાવું પણ તેનું કારણ બની શકે છે. કેમ કે આ બધી ચીજો પાણી ની માત્રા ને ઓછું કરી દે છે, જેનાથી પથરી ની સંભાવના વધી જાય છે.

વધારે વાર બાથરૂમ જાવું, કિડની સ્વસ્થ હોવાનો સંકેત:
ઘણા લકો વધારે માં વધારે પાણી પિતા હોય છે પણ બાથરૂમ કરવાની માત્રા ખુબ ઓછી હોય છે, જે બીમારી નું કારણ છે. તમારે રોજ એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે દિવસમાં કેટલી વાર બાથરૂમ માટે જાવ ચો. જો તમે બાથરૂમ 6 થી આઠ વાર જાવ છો અને બાથરૂમ પાણી ની જેમ એકદમ સાફ હોય તો સમજી લો કે તમારી કિડની એકદમ સ્વસ્થ છે.

Author: HEALTH CARE Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ HEALTH CARE ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ HEALTH CARE  લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો 

Comments